• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા: ગરકનાલા મા પાઇપ નાખી રસ્તો બંધકરી નાખતા આમ આદમીપાર્ટીના આગેવાનો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાવ્યું*

ટંકારા તા ૩૦ (*નૈમિષ સેજપાલ દ્વારા*)આજરોજ ટંકારા ગરકનાલા માં પાઇપ નાખી રસ્તો બંધ કરી દેવામાં આવેલ તેમાં આમ આદમી પાર્ટી ના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ તેમજ શૈલેસભાઈ મહેતા,પટેલસોસાયટી વારા પટેલભાઈ, કૌશિકભાઈ ત્રિવેદી અંકિતભાઈ ભગદેવ રિયાઝભાઈ,હબીબભાઈ, જયેશભાઇ સોલંકી,તેમજ ગ્રામ લોકો દ્વારા મામલતદાર સાહેબ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી

Related posts

*HELLO MORBI:ચોટીલા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*શ્રી જંકશન તાલુકા શાળાના આચાર્ય ચંદુભાઈ ભવાનભાઈ સિંધવ નો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજ્યો*

Hello Morbi

*જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ નાથાલાલ ની તાલુકા ની જનતાને નમ્ર અપીલ*

Hello Morbi

Leave a Comment