• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નારી આવાજ ના તંત્રી કિર્તીબેન રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

દર ગુરુવારે અમદાવાદ થી પ્રસિદ્ધ થતું નારી આવાજ સાપ્તાહિક અખબારના તંત્રી મુદ્રક પ્રકાશક માલિક કિર્તીબેન રાઠોડ નો આજ રોજ 28 2 2022 ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા કરી છે સગા સંબંધીઓ પત્રકાર મિત્રો વગેરે વગેરે સેવાભાવી એવા સંસ્થાના અધ્યક્ષ આદર્શ મહિલા સેવા સખીમંડળ ના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને મહિલાઓના હક હિત અધિકાર માટે તત્પર રહી માર્ગદર્શન સલાહસૂચન સત્ય તે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ નો મહિલાઓને લાભ અપાવી લાભાર્થીઓ ના આશીર્વાદ મેળવી રહેલા મિત્ર સ્વભાવના કિર્તીબેન રાઠોડ નિખાલસ દિલના માનવી છે જેથી તેઓનો અમદાવાદ સહિત અન્ય શહેર જિલ્લા રાજ્ય માં બહોળો મિત્રવર્ગ સતત રહ્યો છે જેથી તેમના જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ સંસ્થાના સભ્યો સહિત પોલીસ વકીલ ડોક્ટર પત્રકારો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મહિલાઓ વૃદ્ધો શુભેચ્છા અભિનંદન સાથે સાથે આશીર્વાદ વડીલો આપી રહ્યા છે ત્યારે નોંધનીય છે કે ઓલ ઇન્ડિયા વુમન રાઈટ એસોસિએશન સાથે સાથે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિએશનની રચના કરી છે ત્યારે મહિલા ચિંતક પ્રશ્નોને વાચા આપી નારી આવાજ અખબાર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારોમાં સેવાકાર્ય થી પરિચિત થયા છે જેથી કિર્તીબેન રાઠોડ ને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ શ્રી કાન્તિલાલ અમૃતિયા અને હેડ કોચ શ્રી નિશાંત જાની ની મુલાકાત*

editor

*HELLO MORBI સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ* *જિલ્લા ખેતીવાડી* *અધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ* *૫ થી ૭ એપ્રિલ દરમિયાન જિલ્લામાં* *સંભવિત કમોસમી વરસાદની આગાહી*

editor

*મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગી નેતા અને આગેવાનો વિવિધ ગામડા નો પ્રવાસ ખેડશે*

Hello Morbi

Leave a Comment