• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસામાં સુંદરકાંડ પાઠનું થયું દિવ્ય આયોજન*

ડીસા નગરમાં તાજેતરમાં જ નવીન નિવાસસ્થાનમાં પ્રવેશના રાજીપા નિમિતે ભરતભાઈ ઠકકર/પૂજારા (ભાવિકવાળા) ના નિવાસસ્થાને દિવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું.કમલેશભાઈ સોની અને ગાયકવૃંદ દ્રારા માતૃભાષા ગુજરાતીમાં ખૂબ જ રસપ્રદ શૈલીમાં સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો.સુરૂચિ ભોજન પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં હતી.આ અવસરે સગાળચંદ લાલજીભાઈ પૂજારા પરિવાર,સોસાયટીના સૌ સભ્યો,ગૌપ્રેમી સેવકો ઉપરાંત રઘુવંશી લોહાણા સમાજ ના અગ્રણીઓ સર્વ ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,સુરેશભાઈ ટી.ઠકકર (લેન્ડ બ્રોકર),આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,દિનેશભાઈ ચોક્સી,મોતીલાલ આસનાની સહિત સૌ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મોડી રાત સુધી સુંદરકાંડ પાઠ,ભગવાનનો થાળ તેમજ મહા આરતી થકી સૌએ ભકિત રસનો દિવ્ય નિજાનંદ માણ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લખધીરપુર થી નીચી માંડલ સીસી રોડની કામગીરીનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય દેથરિયા*

editor

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬ થી શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment