• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શહેજાદાએ પીર મદની સરકાર મુફ્તી એ મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સીદીકમિયા બાપુ કાદરીએ આફાની દુનિયાને અલવિદા કરી*

શહેજાદાએ પીર મદની સરકાર મુફ્તી એ મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સીદીકમિયા બાપુ કાદરીએ આફાની દુનિયાને અલવિદા કરી

 

(રીપોર્ટ મહમદશા શાહમદાર દ્વારા મોરબી) શહેજાદાએ મદની સરકાર મુફ્તી એ મોરબી અને મોરબી શહેર નાયબ ખતિબ હજરત પીર સૈયદ સિદ્દીક મિયા બાપુ કાદરી તારીખ ૧૧/૦૬/૨૦૨૪ ને મંગળવાર રોજ રાત્રે ૧૧:૪૫ કલાકે આફાની દુનિયાને અલવિદા કરી અલ્લાતાલાની રહેમતમાં પહોંચી ગયા છે મરહુમની આખરી સફર અંગ્રેજી તારીખ ૧૨/૦૬/૨૦૨૪ બુધવારે સાંજે પાંચ(૫) કલાકે ખાનકાયે આલીયા કાદરીયા જિલ્લાનીયા સિપાઈ વાસ મોરબી થી નીકળી હતી જેમાં મુસ્લિમ સમાજની તમામ જમાત સાથે સાથે તેમના અને તેમના ચાહવા વાળા શહીત તમામ જ્ઞાતિના લોકો હજારોની સંખ્યામાં હાજર રહી મર્હુમ ને ખીરાજે અકીદત પેસ કરી દુઃખ અને ગમની સાથે આખરી અલવિદા કરી હતી

Related posts

*મોરબી શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા નાની વાવડી ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીરબાળાનું અપહરણ કરી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના તાલુકાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ*

editor

Leave a Comment