• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ના પ્રતાપગઢ ખાતે ક્રેઈન ઓઇલએન્ડ ગેસ લાઇન એ જી આઈ 26ના સિક્યુરિટી નો વિદાય સમારંભ યોજાયો*

કવાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામ પાસે આવેલા એ જી આઇ 26 માં સિક્યુરિટી મા જોઇનિંગ 2011 ફરજનિષ્ઠ કર્મચારી ની તારીખ 13.03.2022 ના રોજ 58 વર્ષ વયમર્યાદા પૂરી થવાથી જેના અંતર્ગત તારીખ 15 3 2022 ના રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ ક્રેઇન ઇન્ડિયન ઓઇલ એન્ડ ગેસ લાઇન એ જી આઈ 26માં પ્રતાપગઢ ખાતે આવેલી બ્રાંચમાં ફરજ બજાવતા અબદુલભાઇ શેરસીયા ની વય મર્યાદા અંતર્ગત નિવૃતિ સબબ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફરજ બજાવતા તમામ સિક્યુરીટી સ્ટાફ તેમજ હાઉસ કીપિંગ ગ્રીન બેલ્ટ સ્ટાફ સાથે રાજકોટ ઓફીસ થી આવેલા માનસી મેડમ તેમજ A/M મહેન્દ્રસિંહ તેમજ હરભજન સાહેબ તેમજ A G I સુપરવાઈજર અને અયુબ ખાન પઠાણ એજીઆઈ 26 ના તમામ કર્મચારીઓ સ્ટાફ હોદ્દેદારો ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI: ૨૮મી એપ્રિલના રોજ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*HELLO MORBI: ઝોન કક્ષાની (પ્રદેશ) સાહસ શિબિર-૨૦૨૩-૨૪ માટે ૧૫ ઓક્ટોમ્બર સુધી ફોર્મ ભરી શકાશે*

editor

*HELLO MORBI: બજેટ ને હર્ષભેર આવકારતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ*

editor

Leave a Comment