• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુસ્લિમ શાહ મદાર ફકીર સમાજનું ગૌરવ ડૉ. શબનમ બેન શાહ મદાર(MBBS) ને શુભેચ્છાઓ ની વર્ષા*

મોરબી અહીં આવેલા ગ્રીન ચોક નજીક માં રહેતા મુસ્લિમ શાહ મદાર ફકીર સમાજના પ્રમુખ અને મોરબી મુસ્લિમ સમાજના જોઈન્ટ સેક્રેટરી મજલુમશા ઉફૅ બાબુ ભાઈ ની દીકરી બની ડોક્ટર મોરબીના સેવાભાવી અને સમાજ ચિંતક કાર્યમાં જેમનું નામ છે એવા મજલુમશા ભાઈની દીકરી શબનમ બેન શાહ મદાર તાજેતરમાં જ સમગ્ર મુસ્લિમ સમાજ અને ખાસ કરી ફકીર સમાજ માટે બની હોય એમ એમ.બી.બી.એસ ની ડીગ્રી પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે સમગ્ર સમાજ ના મિત્રો શોભાવી તેમના પિતા અને દાદા અલારસા જેવો ફકીર સમાજના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે ત્યારે તેમની દીકરા ની દીકરી ડોક્ટર શબનમ બેન ને શુભેચ્છા અભિનંદનની વર્ષા થઈ રહી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે બેટી બચાવો બેટી પઢાવો ના સુત્રો ચાર ને સાર્થક કરતો કિસ્સો મુસ્લિમ ફકીર સમાજના મજલુમશા ઉર્ફે બાબુભાઈ સાર્થક કરી બતાવી હોય તેમ દીકરીની પરિવારિક પરવરિશ કરીને દિકરો દીકરા એક સમાન કાર્ય કરી શિક્ષણ ક્ષેત્રે સફળતાની સીડી બન્યા છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી મોટાભાગે ફકીર સમાજમાં શિક્ષિત બનો સંગઠિત બનો એક બનો ના સૂત્રોચાર સમાજના અગ્રણીઓ આગેવાનો સમાજના લોકો દ્વારા થતા હોય છે ત્યારે તેને સાર્થક કરવાના રૂપે સમાજના ચિંતક બાબુભાઈ પોતાની દીકરીને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા પ્રેરણારૂપ બન્યા હોય તેમ તાજેતરમાં જ એમબીબીએસ માં ડોક્ટર શબનમ બેન સ્થાન પ્રાપ્ત કર્યું હોય જેથી દીકરી વાલનો દરીયો પિતા માટે કહેવત છે તે દિવસને સાર્થક કરી બતાવી છે તેથી તેમના પિતા શબનમને શાન શુભેચ્છા પાઠવી રહ્યા છે સાથે સાથે સમગ્ર સમાજના લોકો દ્વારા ડોક્ટર ને સમાજના લોકો શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે જે ડોક્ટર બનેલા ફકીર સમાજ સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ ડોક્ટર શબનમ બેન ને પ્રત્રકર આરીફ દિવાન એ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ બોટલ નંગ-૪૯૨ એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂ. ૩,૬૨,૬૦૦ નો જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI NEWS:જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીની NMMS પરીક્ષા માં રાજ્ય કક્ષાy ના મેરીટ માં પસંદ થઈ*

editor

Leave a Comment