• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

કોંગ્રેસમાંથી કનેક્શન કાઢી ભાજપમાં જોડાણ કર્યું!!!*

“ક્ષત્રિય સમાજના એક જ પરિવારના પિતા અને બંને પુત્રો કોંગ્રેસ થી વિદાય કરી ભાજપ નો ખેસ પહેર્યો”

 

મોરબી શહેર-જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પક્ષ પલટા ની પણ મોસમ ખીલી ઉઠી હોય તેમ જ વોર્ડ નંબર ત્રણ માં એક સાથે પાંચ વાગે જેટલા કોંગ્રેસી કાર્યકરો અગ્રણી નેતાઓ ભાજપનો ખેસ પહેરી ને કોંગ્રેસથી બાય બાય કર્યું છે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગત તારીખ ૨૯- ૧-૨૦૨૧ ના રોજ મોરબી ના સમાચાર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણ માં મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય અને ભાજપ જીલ્લા મહામંત્રી સહિતના અગ્રણીઓ આગેવાનો હસ્તે એકસાથે 35 વ્યક્તિઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે જેમાં મોરબી બે સામાકાંઠા વિસ્તારમાં કેબલ કનેક્શન નું જૂથ ના રાજભા જાડેજા ( ડીસ વાળા) અને તેમના પુત્ર શક્તિસિંહ જાડેજા બીજા પુત્ર જયુભા જાડેજા સહિત દવેભાઈ ડીશ વાળા ગુણુભાઇ ડીશ વાળા સહિત કેબલ કનેક્શન જૂથના કોંગ્રેસી કાર્યકરો સહિત રીટાયર્ડ પોલીસ જમાદાર મહિપતસિંહ અને મુસ્લિમ બિલ્લાલભાઈ સહિત શિવરાજ સિંહ જાડેજા તેમજ તેમના ભાઈ મુળરાજ સિંહ જાડેજા વિગેરે મળી કુલ 35 વ્યક્તિઓએ ભારતીય જનતા પાર્ટીના ભાજપનો ખેસ પહેરી લીધેલ હોવાથી મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ત્રણ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે ઠંડીના માહોલમાં મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને પૂર્વ કાઉન્સિલર ભાજપ જીલ્લા મહામંત્રી જયરાજસિંહ જાડેજા ની આગેવાની માં મોરબી ૨ સામાકાઠા વિસ્તારોમાં કેસરી યા રંગો થી રંગાઈ હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જોવા મળી રહ્યો છે

Related posts

*ડીસાના રઘુવંશી લોહાણા શ્રેષ્ઠી રાયચંદભાઈ કે.મજેઠીયાનું થયેલ આકસ્મિક નિધન* 

Hello Morbi

*HELLO MORBI:સફર સંસ્થા તેમજ મિલન મુસ્કાન વિકાસ સંગઠન દ્વારા માળિયા (મિ.) માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી*

editor

*મોરબીમાં લાયન્સ કલબ દ્વારા સેવાધારી સન્માન સમારોહ યોજાશે*

Hello Morbi

Leave a Comment