• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા, એકાત્મ માનવવાદ તથા અંત્યોદના પ્રણેતા અને આપણા પથદર્શક પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ forઅર્પણ કાર્યક્રમ લાલપુર ખાતે શિશુ મંદિર માં યોજવા મા આવેલ*.

લલીત નીમાવત

આ કાર્યક્રમમાંલાલપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરશીભાઈ કરંગીયા, પ્રદેશ ભાજપ વ્યાપારી કારોબારી સદસ્યશ્રી ભાવેશભાઈ નાગપરા, જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સદસ્યશ્રી ચાવડા હીરજીભાઈ, જીલ્લા સંગઠન મંત્રીશ્રી વનીતાબેન ફળદુ, જીલ્લા આઈ.ટી સેલ કન્વિનરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જીલ્લા લીગલસેલ કન્વિનરશ્રી ધર્મેશભાઈ ધમસાણીયા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી કૌશિકભાઇ ખાંટ, તાલુકા પંચાયત દંડકશ્રી રમેશભાઇ ગમારા, લાલપુર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી હીટલરભાઈ રોકડ, લાલપુર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, લાલપુર તાલુકા યુવા ભાજપ મહામંત્રીશ્રી આર.ડી.જાડેજા, લાલપુર તાલુકા આઈ.ટી.સેલ કન્વિનરશ્રી દેવેનભાઈ નાકર, લાલપુર તાલુકા મીડિયાસેલ સહ-કન્વિનરશ્રી નિલેશભાઈ કરંગીયા લાલપુર માર્કેટીંગ યાર્ડ ના ડાયરેક્ટરશ્રી કેતનભાઈ અઘેરા, તથા લાલપુર ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ મુકેશભાઈ માકડિયા, વીનોદભાઈ રાબડીયા, ભરતભાઈ તમજ વિવિધ મોરચાના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*અમદાવાદ આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ યુવા ટીમ દ્વારા યોજાશે*

Hello Morbi

*કચરામાંથી કંચન સ્વરૂપે ચકલીનાં માળા અને ચણ-પાણી માટેનાં મોડેલ બનાવટ કાર્યશાળા યોજાઈ ગઈ*

Hello Morbi

*રાજયના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા ના વરદ હસ્તે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment