• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૪ જૂને જાહેર થશે: શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*

*ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ આગામી તા.૦૬ જૂને*

***

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૦૪/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

 

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આગામી તા.૦૬/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

***

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

*HELLO MORBI:કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ વિસ્તાર માં થયેલ મો.સા ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૧૦ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment