• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ ના ક્રાઇમ બ્રાન્ચ ના હેડ કોન્સ્ટેબલ શૈલેશ ડોડીયા ને સન્માનિત કરતા જિલ્લા વડા મનોહર સિંહ જાડેજા*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*સારી કામગીરી કરવા બદલ સન્માન પત્ર આપવામાં આવ્યું*

 

 

કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી પ્રશંસા કરવી તે વ્યાજબી છે કેમ કે તેઓ તેમની ફરજ મુજબ કામ કરવા બંધાયેલ હોય છે.

પરંતુ કોઈ અધિકારી કે કર્મચારીએ

નિષ્ઠા સભર અને સમયની પરવા કર્યા વગર કોઈ કામગીરી કરી હોય તો તેની કદર કરવી તેમ જ તેને ઉત્સાહિત કરવા તે માનવતા ની ફરજ છે.

એ વાત મુજબ ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ ના પેટ્રોલિંગમાં હોય તે વેળા ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ ના કોડીના વિસ્તારમાં અંબુજા સિમેન્ટ ફેક્ટરીના કોરિડોર પાસેથી ટ્રક નં જી જે ૩૨ ડી ૫૨૫૨ કિંમત ૮૦૦૦૦૦ ની ચોરી નો બનાવ બનતા કોડીનાર પોલીસ સ્ટેશન ગુ. ર.નં ૧૧૧૮૬૦૦૨૨૨૦૬૫૩ આઇ પી સી કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી ૨૮/૦૫/૨૦૨૨ ના રોજ અનડીટેકટ ગુનો રજી.કરવામાં આવ્યો હતો જે ટ્રક ચોરી થયેલ હતો તે ભંગાર માં આપી ધીધો હતો તેવી બાતમી મળતા તે ચોર ને અને મુદ્દામાલ સાથે ૪ આરોપી ને પકડી પાડયા હતા અને ચોરી માં ગયેલ ટ્રક કરેલા સાધનો અને સામાન તથા રોકડ મળી કુલ ૬૮૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુના નો ભેદ ઉકેવામાં બદલ ગીર સોમનાથ જિલ્લાના વડા એસપી મનોહર જાડેજા દ્વારા સારી કામગીરી કરવા બદલ ખુબ પ્રસન્નશા કરવામાં અને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા

તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લા ના અમુક વિસ્તારમાં રાત્રી તેમ જ દિવસ ના સમયે લોકો દારૂ પી અને દંગલ કરતા હોવાની વાતો પણ સંભળાય છે એ બાબતે વાત કરીએ તો પોલીસ પણ કોઈ ભગવાન નથી તેને જાણ કરે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે એટલે બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લામાં માં દારૂ ઉતરે એ પહેલાં જ દારૂ સાથે આરોપી ને પકડી પાડતાં હોય છે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ધન્યતા પ્રાપ્ત કરી છે પોલીસની આવી કામગીરી થી ગીર સોમનાથ તેમજ તાલુકા પંથકની બુદ્ધિઝમ જનતા ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ પર અભિનંદનની વર્ષા વરસાવી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

Related posts

*ટંકારા ના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ની ગ્રાહક સુરક્ષા સમિતિ માં નિમણુક કરાઇ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા:રઘુવંશી યુવક મંડળના અધ્યક્ષ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હડીયાણા સેવા સહકારી મંડળીની ૭૨ મી સામાન્ય સભા મળી*

editor

Leave a Comment