• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામના વતની અને બેંક.ઓફ.બરોડા ના નિવૃત કર્મચારી હનીફભાઇ અને તેમના પત્ની મક્કા મદીના હજ પઢવા રવાના*

રિપોર્ટર.શરદ એમ.રાવલ.

તા.જોડિયા. ગામ.હડિયાણા..

મુસ્લિમ લોકો નું પવિત્ર યાત્રા ધામ એટલે સાઉદ અરબ દેશ માં આવેલ મકકા- મદીના સહેર… આ શહેર ની જાત્રા કરવી એ દરેક મુસ્લિમ (માલ દાર) માટે ફર્ઝ (ફરજીયાત)છે. ત્યાંની આ યાત્રા ને હજ કહેવામાં આવે છે.ત્યારે હડીયાણા ગામ ના વતની અને બેંક ઓફ બરોડા (દેના બેંક) ના નિવૃત કર્મચારી હનીફભાઇ જુસબ ભાઇ અમરેલીયા અને તેના પત્ની જાયદાબેન હનીફભાઇ અમરેલીયા (ઘાચી) ને આ જાત્રા કરવા નો અવસર મળ્યો હતો. જેની યાત્રા ની શરૂઆત ની વીદાય માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અને આ પ્રસંગે ઘાચી સમાજે તેમના પરિવાર ને જમવાનું આમંત્રણ આપ્યું હતું. અને ઘાચી સમાજે બધાં સાથે મળીને આ જમણવાર નુ આયોજન કરેલ હતું. અને તેમની જાત્રા ની શરૂઆત માટે વિદાય માટે હડીયાના સુન્ની મુસ્લિમ સમાજ ના અગ્રણી નવસાદભાઈ પટેલ મહમદબાપુ કાદરી.(સૈયદ બાપુ)તથા સમાજ ના આગેવાન સરફરાજ ભાઈ નઝીર ભાઇ તથા સમાજ ના લોકો સાથે મળી ને તેને વિદ્દાય આપી હતી. અને આ પ્રસંગે જામનગર ગ્રામ્ય નાં ધારા સભ્ય અને ગુજરાત રાજ્ય નાં કૃષિ મંત્રી રાઘવજી ભાઇ પણ હાજર રહ્યાં હતાં. અને હનીફ ભાઇ ને જાત્રા માટે શુભેક્ષા આપી હતી…..

Related posts

*HELLO MORBI: રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય:*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ – પ્રતિભાને પ્રેરણા આપતું મંચ, સફળતાની નવી ઓળખ!*

editor

*HELLO MORBI:ધાંગધ્રા જલારામ સેવા સમિતિ ના મંત્રી જીતુભાઈ કોટકને પૂર્વ મંત્રી આઇ કે જાડેજા એ શિલ્ડ એનાયત કરી સન્માનિત કર્યા*

editor

Leave a Comment