• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગ્રામ પંચાયત પેનલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘાંટવડ માં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*૧૦૦૦૦ હાજર ની વસ્તી વાળુ ગામ આરોગ્ય ના નામે જીરો*

 

આજ રોજ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘાંટવડ ગ્રામ પંચાયત નવનિયુક્ત પેનલ દ્વારા હોસ્પિટલ માં પહોંચીને તપાસ કરવામાં આવી હતી જેમાં સ્ટાફ મોટા ભાગે ગેર હાજર હતા જેમાં ૧૨ જણા ના સ્ટાફ માથી માત્ર ને માત્ર ૩ જણા નો સ્ટાફ હાજર જોવા મળ્યો હતો ગેર હાજર માં મેડિકલ ઓફિસર થી માંડીને લેબોરેટરી વાળા મેડિકલ વાળા તમામે તમામ ની ગેર હાજરી જોવા મળી હતી ઘાંટવડ ગામ ના ઉપ સરપંચ નટુ ભા ઝાલા ને પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે ૧૨ જણા ના સ્ટાફ માં ફકત ૩ લોકો જ હાજર હતા ૧૦૦૦૦ હજાર ની વસ્તી ધરાવતા ઘાંટવડ ગામ માં જો આરોગ્ય ની વાત કરવામાં આવે તો જીરો નંબર ઘાંટવડ આવે છે અને જો સ્ટાફ હાજર નહિ રહે તો અલ્તાફ ભાઈ સાયલી ના જણાવ્યા મુજબ જો ગામ માં ૯:૧૦ થી લઈને સાંજ ના ૫ વાગ્યા સુધી ડોક્ટર રહેવા જોઈએ પણ અહિ તો કઈ ક અલગ જોવા માં આવ્યો હતુ બપોર પછી ૧ વાગ્યા સુધી જ ડોક્ટર હાજર રહે છે પછી ગામ ના લોકો ને ઇમરજન્સી સારવાર લેવી હોય તો પ્રાઈવેટ હોસ્પીટલમા જવું પડતું હોય છે અને જો આ સમસ્યા નું નિવારણ નહિ આવે તો ગાંધી સિંધિયા માર્ગે પણ તેવું જણાવ્યું હતું ગામ ના નાગરિકો ની ફરિયાદ પંચાયત બોડી ને આવતા આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું પણ હકીકત માં કોઈ પણ ઘાંટવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર હતું નહીં અને ખુરશી બધી ખાલી જોવા મળી હતી અને આ સમસ્યા નો નિકાલ ક્યારે આવે તે હવે જોવું રહ્યું

Related posts

*મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડીસીવિર ઇંજેક્શન ઉપલબ્ધ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લાના શેરીઓમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ*

editor

*અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ખાતે યોજાતો ભડીયાદ પીરનો ઉર્સ (મેળો) અને મેદની (પગપાળા સંધ) મુલતવી રાખવામા આવ્યો*

Hello Morbi

Leave a Comment