• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા મીયાણા ની સુલતાનપુર પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો*

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાનો તરીકે ડી.વી ગઢવી સાહેબ,હસુભાઈ કૈલા,હિતેશ ભાઈ દશાડીયા,અને મણીભાઈ સરવડા સાહેબ હાજર રહ્યા હતા ગ્રામજનો અને વાલી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા શાળા મા વીસ જેટલા બાળકો ને પેલા ધોરણમાં પ્રવેશ આપ્યો હતો અને બાળાઓને વક્તવ્ય અને શાળા ના શિક્ષકો દ્વારા પણ સ્વચ્છતા અને કેળવણી ને લગતા વક્તવ્ય અપાયા હતા ત્યારબાદ સમૂહ રાષ્ટ્રગીત ગવાયું હતું અને છેલ્લે વુક્ષારોપણ પણ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું આમ આ કાર્યક્રમ સુંદર રીતે સફળ રહ્યો

Related posts

*ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જામનગર સેસન્સ કોર્ટમાં હાજર રહેવા અંગે જાહેરનામું ફરમાવતાજામનગરના પ્રિન્સીપલ & ડીસ્ટ્રીક્ટ જજશ્રી*

editor

*ગુનાહિત પ્રવૃત્તિ પર થશે કડક કાર્યવાહી – એસ.પી. ગીર સોમનાથ*

Hello Morbi

Leave a Comment