• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમસ્ત લોહાણા સમાજ-મોરબી માટે અગત્ય ની મીટીંગ*

જય જલારામ સાથ જણાવવાનુ કે આગામી તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ વાંકાનેર મુકામે હિન્દુ હ્રદય સમ્રાટ લોહાણા અગ્રણી શ્રી જીતુભાઈ સોમાણી ના સમર્થન મા યોજાનાર મહાસંમેલન ને અનુલક્ષીને, ઉપરાંત તા.૩-૭-૨૦૨૨ રવિવાર ના રોજ RKM (રઘુવંશી ક્રાંતિ મંચ) દ્વારા મોરબી મુકામે યોજાનાર કાર-બાઈક રેલી તથા સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલન ના આયોજન ના અનુસંધાન મા સમસ્ત લોહાણા સમાજ ની મીટીંગ નુ આયોજન આજ રોજ તા.૨૪-૬-૨૦૨૨ શુક્રવાર ના રોજ રાત્રે ૯ઃ૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કરેલ છે. જેમા દરેક કમીટી મેમ્બર્સ ઉપરાંત સમસ્ત લોહાણા સમાજ ના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ભાઈઓ તથા બહેનોએ સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી.

*જય જલારામ*

*જય રઘુવંશ*

*જય વીર દાદા જશરાજ*

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદસમિતિની બેઠક ૧૯ જાન્યુઆરીએ યોજાશે*

editor

*મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવા મા આવ્યો*

Hello Morbi

*વાડીનાર વિસ્તારમાં મહિલા પી.એસ.આઇ વાવાઝોડા અંતર્ગત એલર્ટ*

Hello Morbi

Leave a Comment