• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ભાજપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના હોદેદારોની વરણી કરાઈ*

મોરબી : પ્રદેશ ભાજપ દ્વારા મોરબીચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જે અંતર્ગત સંયોજક, સહસંયોજક અને સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.

 

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાના જણાવ્યું મુજબ મોરબી ભાજપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં સંયોજક તરીકે વિજયભાઈ સીતાપરા, સહ સંયોજક તરીકે દીપકભાઈ બકરાણીયા, સભ્ય તરીકે મહેશભાઈ વેકરીયા, શિરીષભાઈ ઓગણજાં, દીપકભાઈ વરમોરા, જીતેશભાઇ ચંદ્રોલા, દિવ્યાબેન કાસુન્દ્રા, પ્રિયંકભાઈ પંડિત અને નીરવભાઈ ટીમ્બડીયાની નિમણુંક કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આમરણ:મીઠી મધુર 𝟏𝟎𝟎 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે*

editor

*ટંકારા : મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણીતા.21 માર્ચ થી 4 એપ્રીલ સુધી કરાશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપનો બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment