• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૦૬૪ તથા બોલેરો પીકઅપ સાથે મળી કુલ કિ.રૂ.૯,૦૮,૦૦૦/- ના મુદામાલ ઝડપી પાડી પ્રોહિ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસીંગ પવાર જૂનાગઢ રેન્જ,જુનાગઢ તથા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સ જી.ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટ નાઓએ પ્રોહિ/જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા સુચના આપેલ હોય જેઓના માર્ગદર્શન અને આગેવાની હેઠળ ઉના પો.ઇન્સ.એમ.યુ.મસી ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ શ્રી.જે.વી.ચુડાસમા, તથા એ.એસ.આઈ.કે.એન.

બાકિયા તથા સર્વલન્સ ટીમના એ.એસ.આઇ. એચ.આર.ઝાલા તથા પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા નિલેશભાઇ

છગનભાઇ તથા વિશાલભાઇ અભેસિંગભાઇ તથા પો.કોન્સ.રાહુલભાઇ નારણભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા ધર્મેન્દ્રસિંહ

હરાજભાઇ તથા વિજયભાઇ હાજાભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા ભીખુશા બચુશા એ રીતેના પો.સ્ટાફના માણસો

ઉના પો.સ્ટે.હાજર હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.પી.પી.બાંભણીયા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ તથા જસપાલસિંહ

પ્રતાપભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, દીપુ ઉર્ફે દીપસિંહ ઉકાભાઈ જાદવ રહે.ઉમેજ ગામ વાળાના કબ્જા

એક બોલેરો પીકઅપ ફોર-વ્હિલર ગાડી જેના રજી.નં.GJ-03-BV-6998 વાળીના ડ્રાઈવર ચાલક અમરેલી જીલ્લા તરફ

થી બેડીયા થઈ ઉમેજ ગામ તરફ ઇગ્લીશ દારૂની પેટીઓ ભરી આવનાર છે .જે બાતમી હકીકત આધારે વોચ રાખી તે

દરમ્યાન ઝડપી પાડી તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-૨૦૬૪ કિ.રૂ.૫,૦૮,૮૦૦/જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ની આરોપી :પકડવાના બાકી (૧) દીપુ ઉર્ફે દીપસિંહ ઉકાભાઈ જાદવ રહે.ઉમેજ ગામ, તથા

(૨) પીકઅપ બોલેરો જેના રજી.નં.GJ03BV6998 વાળાનો ચાલક (ડ્રાઈવર)

કબ્જે કરેલ મુદ્દમાલ :(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોલ નંબર ૦૧ નાની-મોટી કુલ બોટલો નંગ-૭૮૦ કિ.રૂ.૧,૬૮,૦૦૦/(ર) ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ ચેલેન્જ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/(૩) ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઓલ સેસન ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૨૮,૮૦૦/(૪) ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઇમ્પીરીયલ બ્લુ નાની-મોટી કુલ બોટલો નંગ-૮૧૬ કિ.રૂ.૧,૩૯,૨૦૦/(૫) ભારતીય બનાવટનો વિદેશી દારૂ સીગ્રામ રોયલ સ્ટેગ નાની-મોટી ફુલ બોટલો નગ-૨૭૬ કિ.રૂ.૧,૧૦,૪૦૦/(૬) એક મહીન્દ્રા કંપની પીકઅપ બોલેરો જેના રજી.નં.GJ-03-BV-6998 વાળી જેની કી.રૂ.૪,૦૦,000/પ્રોહિ-મુદ્દામાલ ની કિ.રૂ.૫,૦૮,૮૦૦ /-તથા બોલેરો પીકઅપ ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી

કુલ કિ.રૂ.૯,૦૮,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે

Related posts

*મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી*

Hello Morbi

*મોરબી જિલ્લા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*જોડિયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજી ના મંદિરે ધૂન-ભજન નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment