• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે એન એસ યુ આઈ ના નવયુક્ત પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી ની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ*

મોરબી જિલ્લા NSUI ની વિસ્તૃત કારોબારી ગુજરાત પ્રદેશ NSUI નાં નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની ઉપસ્થિતિમાં મોરબી સર્કિટ હાઉસ ખાતે યોજાઇ,આગામી વિધાનસભા ચુંટણીમા NSUI ની ભુમિકા અંગે ચર્ચા કરાઇ !

 

ગુજરાતભરમા FRC કમિટી સામે ફી મુદ્દે NSUI મોરચો માંડશે-ગુજરાત NSUI પ્રમુખ

આવનાર દિવસો માં ડ્રગ માફિયા વિરૂદ્ધ અને એન્ટી ડ્રગ નાં કાર્યક્રમો કરશું

 

આ મીટિંગ માં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ અને NSUI, યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ નાં આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

*લિ.દેવેન્દ્રસિંહ જાડેજા*

*પ્રમુખ શ્રી મોરબી જીલ્લા NSUI*

Related posts

*HELLO MORBI NEWS: મોરબી લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૪૮ પકડી પાડતી મોરબી ક્રાઇમબ્રાંચ*

editor

*વાંકાનેર જીતુભાઈ સોમાણી ના ચાલતા ઉપવાસ આંદોલનના સમર્થન માં વેપારીઓ દ્વારા સોમવારે ગામનું એલાન*

Hello Morbi

ચક્રવાત બુરાવી આજે તામિલનાડુ, કેરળના કિનારે ટકરાય તેવી શક્યતા

Hello Morbi

Leave a Comment