• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાજપ શાસિત નગરપાલિકામાં છ ટકા કમિશનના કારણે ખાડામાં રોડ કે રોડમાં ખાડા: મહેશ રાજ્યગુરુ*

ભાજપ શાસિત નગરપાલિકા માં ૬ ટકા કમિશન ના કારણે ખાડા માં રોડ કે રોડ માં ખાડા .મહેશ રાજ્યગુરૂ
……..,…………………………………..
મોરબી શહેર ની ભાજપ શાસિત એ ગ્રેડ ની નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સરેઆમ નિષ્ફળ ગયેલ છે
આજ મોરબી શહેર માં વરસાદી માહોલ માં ઠેર ઠેર પાણી ભરાય ગયા છે પાલિકા નો પ્રિ મોન્સુન પ્લાન સાવ નિષ્ફળ ગયો છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાય છે રોડ રસ્તા. A નબળાં અને લેવલ વગર ના કામ ને કારણે પાણી ના નિકાલ નથી
૬ ટકા કમિશન ના કારણે રોડ રસ્તા તૂટી ગયા જ્યા ત્યાં રોડ રસ્તા ઉપર ખાડા ઓ નું રાજ છે જેના કારણે મોરબી ની પ્રજા ને ખાડા પડી ગયા હોય ને વાહન લય નીકળવું મુશ્કેલ છે ખાડા સો ને કારણે વાહન માં મેન્ટન્સ વઘી જાય છે લોકો ને મણકા અને કમર માં દુખાવા પાલિકા ની અણઆવડત ના કારણે મફત માં મળે છે
પ્રજા ને ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી સમયે મસ મોટા અને ખોટા વચનો આપેલ કે અમો ને પાલિકા માં ચૂંટી મોકલો અને મોરબી શહેર ને પેરીસ બનાવશું પ્રજા એ પણ ગુમરાહ થય ૫૨ ને ૫૨ સીટ આપી પૂર્ણ બહુમતી આપી પણ પેરીસ તો ના બનાવી સકિયા પણ ખાડા ટેકરા વાળા નબળી ગુણવતા ના ૬ ટકા કમિશન વાળા રોડ રસ્તા બનાવી આપિયાઈ અને એ પણ એકાદ બે માસ માં રોડ રસ્તા તૂટી ગયા શહેર ને નર્કાગાર માં ફેરવી નાખવા માં અણ આવડત વગર ના વહીવટ ને કારણે મોરબી ની પ્રજા પ્રાથમિક સુવિધા થી વંચિત છે ત્યારે પ્રજા એ પૂછવા માંગે છે અમારા ટેક્ષ ના પેસા નો ગેરઉપયોગ ક્યારે બંધ કરી શહેર ની સુખાકારી માટે ક્યારે સારા રોડ રસ્તા અમો ને આપશો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશ રાજ્યગુરૂ ની પ્રેસ યાદી જણાવે છે..

Related posts

*HELLO MORBI: મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું*

editor

વાંકાનેર ના ખાન પરિવારની ક્યૂટ પરી તમન્ના નો આજે જન્મ દિવસ

Hello Morbi

*મન્સુરી પીંજારા સમાજનાં અગ્રણીઓ દ્રારા જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે ખત્ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.*

Hello Morbi

Leave a Comment