• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય*

રિપોર્ટર. શરદ એમ.રાવલ..

હડિયાણા…આજરોજ શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળાના બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી………… આ નિમિત્તે શાળાના બાળકો દ્વારા નાટકની રજૂઆત કરવામાં આવેલી હતી અને નાટક દ્વારા ગુરુનું મહત્વ સમજાવવામાં આવેલ હતું આ નાટકની તૈયારી શાળાના શિક્ષક બહેન શ્રી કંચનબેન દ્વારા કરવામાં આવેલ હતી આ દરમિયાન શાળાના સંચાલક શ્રી ગિરધરભાઈ પનારા આચાર્યશ્રી અતુલભાઇ ભીમાણી નરેશભાઈ કાસુન્દ્રા દ્વારા નાટકમાં ભાગ લીધેલ બાળકો તેમજ બહેન શ્રી ને અભિનંદન પાઠવેલ હતા આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ ચન્યારા દ્વારા કરવામાં આવેલ હતું…..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ની પ્રથમ સફળતા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસમાં જલારામ મંદિર ડીસા ખાતે ગૌભાગવતકથાનું આયોજન*

editor

ફાયરીંગ વાંકાનેર બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોની ૧૯ જાન્યુઆરી-૨૦૨૧ સુધી પ્રવેશ બંધી.

Hello Morbi

Leave a Comment