• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ અને જોડિયાના વતની ના ઘરેથી વીજળી ચોરી ઝડપાતા પી જી વી સી એલ દ્વારા તેમના ઘરનું વીજળી જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું*

રિપોર્ટર. શરદ એમ.રાવલ

હડિયાણા…મોરબીજિલ્લાના જીજુડા ગામેથી પકડાયેલા ડ્રગ કેસમાં સંડોવાયેલા જોડિયા ગામના આરોપીઓના રહેણાકે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પૂછપરછ દરમ્યાન વિજ ચોરી જણાતા PGVCL કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી………….

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ આજરોજ જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરિયાય કાંઠા વિસ્તાર ની વિઝીટમાં નિકળેલ હતા. તે દરમ્યાન મોરબી જિલ્લા ના જીજુડા ગામેથી ગુજરાત ATS દ્વારા ડ્રગનો મોટો જથ્થો પકડેલ જે ગુજરાત ATS ના ગુન્હા ન..5// 2021 અને DPS એકટ કલમ 8 સી..22 સી..23 સી..25 29 મુજબથી ગુન્હો રજિસ્ટ્રર થયેલ હોય. જે ગુન્હા મા પકડાયેલા આરોપીઓમાં બે આરોપી જોડિયા ટાઉન વિસ્તારના હોય.અને એક ફરાર આરોપી ઈશા હુશેન રાવ રહે.જોડિયા ટાઉન મોટાવાસ વાળો હોય.જેથી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા જામનગર SOG શાખા ના ઇન્ચા.પો.ઇન્સ. આર. વી.વીંછી. સાહેબ તથા તેમની ટીમ તથા જોડિયા પો.સ્ટે.ના PSI કે.આર સીસોદીયા તથા તેમની ટીમ સંયુક્ત રીતેજોડિયા ટાઉનમાં આ ફરાર આરોપી ઈશા હુશેન રાવ રહે. મોટાવસ. જોડિયા. તથા મુખ્તાર ઉર્ફે જબ્બાર નૂરમામદ રાવના રહે. મેઈન બઝાર જોડિયા વાળાના રહેણાંકે પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ સાથે ઉપરોક્ત ટીમ સાથે પૂછપરછ માટે જતા ફરારી આરોપી ઈશા હેશન રાવ ના ઘરે હાજર મળી આવેલ નહીં.પરંતુ તે બંનેના રહેણાંકના આધાર માંગતાવીજળી નું લાઈટ બિલ રજૂ કરેલજેથી લાઈટ બીલમાં બીલની રકમ નજીવી દર્શાવેલ હોય.જેથી મકાન જોતા મોટું હોય. જે મકાન પ્રમાણે લાઈટ બિલ ખૂબ ઓછું હોય.જેથી વીજ ચોરીની શકા જતા.PGVCL કંપની ના અધિકારીઓનો સંપર્ક કરીબંનેના મકાનમાં તપાસ કરાવતા મીટર માં ટેમ્પરીગ કરી વીજ ચોરી કરતા હોવાનું સામે આવતા PGVCL કંપની ના અધિકારીઓએ કાયદેસર ની કાર્યવાહી કરી તેઓના ઘરનું વીજ જોડાણ કાપી નાખેલ છે.

આ કામગીરી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબનાઓના રૂબરૂ SOG ઇન્ચા પી.આઈ. આર. વી.વીંછી સાહેબ તથા જોડિયા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.જી.જી.જાડેજા તથા વી.વી.બકુત્રા વી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે…

Related posts

*મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માનિત કરાયા*

Hello Morbi

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ત્યાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ નો ચોથા દિવસની કથાનો સાર*

Hello Morbi

*વાંકાનેર તાલુકાના વલાસણ ગામ ના મહિલા સરપંચ નૂરજહાં બેન એ વિકાસ ના પ્રજા હિત ક્રાયૅ ક્રયૉ*

Hello Morbi

Leave a Comment