• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકાના વિરપર ગામના મુક્તિધામ ના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું*

આજરોજ વીરપર મુક્તિધામ માં ગામના દાતાઓ દ્વારા બનાવી આપેલ પ્રાથના હોલ અર્પણ કરવાનો અને દાતાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખેલ સાથે ધૂન ભજન પણ ગવશાળા મંડળ દ્વારા રાખેલ હોલ ના ૫૫૫૫૫૫ ની રકમ ના દાતા સુભાષ રાઘવજી બાવરવા નું સન્માન સરપંચ મહેશભાઈ દ્વારા કરવામાં આવેલ બીજા દાતા મહેન્દ્ર ટપુ ભાઈ લીખિયા નું સન્માન valmji ભાઈ રાજપરા અને prahladsih દ્વારા કરવામાં આવેલ (૫૫૫૫૫૫) ત્રીજા દાતા કેશવજી પરસોતમ કોરિંગા નું સન્માન હરેશ બાબુલાલ મુંદડીયા દ્વારા કરવામાં આવેલ આના શિવાય ના વિવિધ રીતે ઉપયોગી બનેલ ધનજી ચતુર લિખીયા ભીખા જાગાભાઈ મુંદ ડીયા કમલેશ પ્રભુ કાસુન્દ્રા નું સન્માન ગ્રામ પંચાયત ના સભ્યો મયુર પભુભાઈ બાવરાવા મેહુલ શિવલાલ લીખિયાં હર્ષદ વજાભાઈ bhumbhriya દ્વારા કરેલ કાર્યક્ર્મ ને સફળ બનાવવા સાવન ધનજી ભાઈ બાવરવા મનસુખ બચું રાજપરા એ જહેમત ઉઠાવી હતી સમગ્ર ગામ લોકોએ હાજરી આપેલ હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવા એકત્રિત થવા અનુરોધ*

editor

*જોડિયાના મેઘપર ખાતે 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:લોહાણા: બેસણું પિયર પક્ષ ની સાદડી*

editor

Leave a Comment