• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરીના અબતક ના પત્રકાર સતિષ વડગામા નો આજે જન્મ દિવસ*

અબતક પડધરી ના પત્રકાર સતીષ વડગામા નો આજે જન્મદિવસ.

પડધરી પંથકના યુવા પત્રકાર નાની ઉંમરે જ પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન આપી અને આગવી ઓળખ બનાવનાર સતીષ વડગામાનો આજે જન્મદિવસ છે. તેઓ પોતાની ધારદાર કલમથી પ્રજાના પ્રશ્નોને વાંચા આપી રહ્યા છે. પડધરીમાં વર્ષોથી પત્રકાર ક્ષેત્રે જોડાયેલા સતીષ વડગામા લોકોની પીડા અને પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જાગૃત અને તત્પર રહે છે. તેમજ સેવાયજ્ઞ ગ્રુપ પડધરી માં સેવાકીય કાર્યો કરી પોતાની અલગ છબી ઊભી કરી છે. નીડર અને નિષ્પક્ષ પત્રકારના જન્મદિવસ પ્રસંગે તેમના પરિવારજનો રાજકીય અગ્રણીઓ અધિકારીઓ પત્રકાર મિત્રો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અબતક પરિવાર તરફથી યુવા પત્રકાર સતીષ વડગામા અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

Related posts

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરૂપર ગામેથી નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં ચાલતા જુગારના અખાડા પર મોરબીક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

editor

*HELLO MORBI:મોઢેરા તેમજ મહેસાણાનું ગૌરવ વધારતા રૂદ્ર ઠકકર તેમજ ઓમ ઠકકર*

editor

Leave a Comment