• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……..જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો…………..

જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ તા.15 મી ઓગસ્ટના રોજ જામનગર જિલ્લા કક્ષાનો 76મો સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી દરમિયાન જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકાર ના અનેક યુ એ એસ પ્રોગ્રામ અંતર્ગત ગુણવત્તા.. કૌશલ્ય..ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતા લક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર. પચાયત.ગ્રામવિકાસ. ગ્રામ ગૃહ નિર્માણ ના રાજ્ય કક્ષાના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશ મેંરજા ના વરદ હસ્તે જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડો.દીપ્તિબેન જે.જોષી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ..ધરમસિભાઈ ચનીયારા..રમેશભાઈ મુગરા..કલેક્ટર.. ડી.ડી.ઓ..એસ.પી.અને પદાધિકારીઓ.. અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને દરેક સ્ટાફ દ્વારા આ એવોર્ડ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી………..

 

Related posts

*મોરબી જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં આત્મહત્યા નિવારણ માટેની જાગૃતિ વ્યાખ્યાન યોજાયું*

Hello Morbi

*HELLO MORBI:ડીસા રૂરલ મામલતદાર વિપુલભાઈ બારોટે જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*સ્વ પુનમચંદ ભાઈ કોટક ના ધર્મ પત્ની પુષ્પાબેન પી કોટક નું નિધન*

Hello Morbi

Leave a Comment