• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તાલુકાના કીશનગઢ ગામની સીમમાંથી વિદેશીદારૂ/બીયરની બોટલો નંગ- ૧૧૦૫૨ કિ.રૂ.૧૩,૨૩,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૦,૨૩,૬૦૦/- નો મુદામાલ પકડાયેલ જે ગુનામાં છેલ્લા છએક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૧૫/૦૪/૨૦૨૩
ગત તા.૨૯/૦૯/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકાના સોખડા ગામ પાસે કીશનગઢ ગામની સીમમાં ટ્રકમાં ભરેલ વિદેશીદારૂ/બીયરની બોટલો નંગ-૧૧૦૫૨ કિ.રૂ.૧૩,૨૩,૬૦૦/- તથા ટ્રક મળી કુલ કી.રૂ. ૨૦,૨૩,૬૦૦/- ના મુદામાલ સાથે ટ્રક નંબર-GJ-07-2-7524 ના ચાલક મદન સ/ઓ અજુદી કન્હેદી વિશ્વકર્મા જાતે મીસ્ત્રી ઉ.વ. ૩૬ ધંધો ડ્રાઇવીંગ રહે. ધૌરાજ ગામ પોસ્ટ. જેરથ તા.બટીગડ જી.દમોહ (મધ્ય પ્રદેશ) વાળાને પકડેલ હોય જે ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી નયનભાઇ રાયકભાઇ બળદા/ગઢવી રહે. સોખડા તા.જી.મોરબી વાળાનુ નામ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હોય જે આરોપીની તપાસ કરતા મજકુર આરોપી છેલ્લા છએક મહીનાથી નાસતો ફરતો હોય જે આરોપી હાલે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઉભેલ હોવાની હકિકત પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ, જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળતા પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ સાથે પોલીસ ટીમને ઉપરોકત સ્થળે તપાસ અર્થે મોકલતા આરોપી નયનભાઇ રાયકાભાઇ બળદા/ગઢવી ઉ.વ. ૩૧ રહે. સોખડા તા.જી.મોરબી વાળો રાજકોટ ગ્રીન લેન્ડચોકડી ખાતેથી મળી આવતા મોરબી તાલુકા પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં.૧૫૭૬/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.માં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ,ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*દુધઈ પ્રાથમિક શાળા ના શિક્ષકો ની અનોખી સેવા*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના 26 ગામ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે 60 લાખના ખર્ચે ઈ વ્હીકલ અર્પણ*

editor

Leave a Comment