• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ ના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……….જોડિયા તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ ના સમાજ દ્વારા જોડિયા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપ્યું હતું………..

રાજસ્થાન નાં જાલોર જિલ્લામાં સુરાના ગામે એક શિક્ષક દ્વારા આપણી સમાજના 8વર્ષના વિદ્યાર્થી એ માટલામાંથી પાણી પીવા બાબતે શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવેલ હતો. અને આ બાળક ને વધુ ગંભીર ઇજા થતાં બનાવમાં હત્યા કરી નાખેલ હોય તે બાબતે આજ રોજ 18/8/22નાં સવેરે 10:30વાગે જોડિયા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું હતું. જોડિયા સમસ્ત અનુસૂચિત જાતિ આગેવાનો અને સમાજના લોકો સાથે અન્ય સમાજના લોકો એ પૂરો સાથ સહકાર આપ્યો હતો. અને આવી ઘટનાઓ ને રોકવા બાબતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. અને આ શિક્ષક ને જેમ બને તેમ યોગ્ય સજા થાય તેવી આશા છે. અને મરણ જનારના પરિવારને યોગ્ય વળતર સરકાર દ્વારા કરવામાં આવે તેવી સમાજ ના આગેવાનો ની આશા છે……..

 

Related posts

*સી.આર.સી. પીઠડ દ્વારા એક પાત્ર અભિનય અને વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હળવદ પો.સ્ટે.ના બળાત્કારના ગુન્હામાં વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીનેપકડી પાડી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરતી મોરબીએલ.સી.બી ટીમ*

editor

*વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઈરફાન શાહ ની વરણી*

Hello Morbi

Leave a Comment