• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ખાતે આંગણવાડી ની કાર્ય કર બહેનો દ્વારા પોષણ રેલી નું આયોજન કરાયું*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….આજ રોજ હડિયાણા ગામે ICDS ઘટક જોડિયા ના ગૃપ હડિયાણા પોષણ માસ ચાલી રહેલ હોય.જે અંતર્ગત જોડિયા CDPO થોરિયાબેન ના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર જત્યોસનાબેન ની સહભાગી હડિયાણા આગણવાડી કાર્યકરબહેનો અસ્મિતાબેન.. મધુબેન. ભાવનાબેન. મનીષાબેન.ના સાથ સહકાર થી પોષણ માસના સંદેશા રૂપે સરકાર શ્રી ના દયેય કુપોષણ દૂર કરી સહી પોષણ..દેશ રોશન નારા સાથે પોષણ રેલીનું આયોજન કરી ઢોલકના સુર સાથે.. બેનર .સૂત્રોની પોષણ કીટ સાથે હડિયાણા ગામે કન્યા શાળા અને માધ્યમિક શાળા ની વિદ્યાર્થીનીઓ વર્ષ 15 થી 18 સુધી ની વિદ્યાર્થીનીઓ ની માધ્ય મિક શાળા ના મેદાન થી શ્રી ગણપતિ દાદાના સ્થાન સુધી રેલીનું કાઢવામાં આવી હતી. ત્યાં થી પરત શાળા એ પૂર્ણ કરવા આવી હતી……

 

Related posts

*સરદાર બાગ સામે સવારે યોજાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા મા રજુઆત.*

Hello Morbi

*જામનગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા, સીસીટીવીના આધારે તપાસ શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આંબાવાડી તાલુકા શાળા ખાતે ડીડીઓ સાહેબની હાજરીમા વોડઁ નંબર ૯ ના કોટપોઁરેટરોએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન હાજરી આપી*

editor

Leave a Comment