• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ચંદીગઢ થી સાયકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલા અમિત ત્યાગી આજે મોરબી આવી પહોંચ્યા હતા*

ચંદીગઢ થી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે ત્યારબાદ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈ ને છેલ્લે ઓસ્ટ્રેલિયા નો સાયકલ થી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા. 20/9/2022 ને મંગળવાર ના રોજ મોરબીમાં મુકામ દરમિયાન, પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી, સંજયભાઈ રાજપરા, ને સાથે રાખી, શ્રી સરસ્વતી શિશુ મંદિર ની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાપકશ્રી, જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામકશ્રી, સુનિલભાઈ પરમાર, સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળા ના પરિસરને નિહાળ્યું હતું. જેમાં તેમણે ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ. આજે તેઓ શ્રી દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારક ના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરનાર છે.

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી:ઇંગ્લિશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સિટી બી ડિવિઝન પોલીસ*

editor

*HELLO MORBI:ગાંધીનગર ખાતે સી એમ આવતી કાલે મંગળવાર ના રોજ મળી શક્શે નહિ*

editor

Leave a Comment