• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નબર 7અને13 માં ઘર ઘર જન સંપર્ક યાત્રા સાથે પ્રજા ને મારું બુથ, મારું ગૌરવ સાથે કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન*

*મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 7 અને13 માં જન સંપર્ક અભિયાન સાથે મારો બુથ મારુ ગૌરવ ના અનુસંધાને મોરબી કૉંગ્રેસ ના આગેવાનો, કાર્યકરો એવા જિલ્લા કોગ્રેસ પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ , રાજુ ભાઈ કાવર, કે.ડી પડસુંબીયા, મહેશ રાજ્યગુરુ, મહિલા કોગ્રેસ મોરબી શહેર પ્રમુખ પુષ્પાબહેન ભટ્ટ, તાલુકા કોગ્રેસ પ્રમુખ નીઘીબહેન લાડોલા , ગીરીશ ભાઈ ઘેલાણી, પ્રભુભાઈ પટેલ. મુસ્તાક સુમરા, વસીમ મન્સૂરી, કૌશીકભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ વિડજા, હનીફ અજમેરી, કનૈયાલાલ નકુમ, રજની સિરવી સાથે મળી આજ મોરબી ના વોર્ડ નંબર 7 અને 13 માં ઘર ઘર જઇ કોગ્રેસ પક્ષ ના 8 વચનો ની પત્રિકા નુ વિતરણ કરેલ અને લોકો નો સારો પ્રતિસાદ કોગ્રેસ પક્ષ ને મળી રહ્યો છે*

Related posts

*ટંકારા છાપરી ખાતે યુવાનોએ અકસ્માતથી બચાવવા માટે ખુદ ના પૈસા મોટા બમ્પર વાઈટ કલર કર્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળ સંસદ યોજાઈ*

editor

*HELLO MORBI: મોરબી દારૂની હાટ માંડીને બેઠેલા બેને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ૧૨૦ બોટલો સાથે ઝડપી પાડ્યા ત્રીજા ની શોધખોળ*

Hello Morbi

Leave a Comment