• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ*

નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના માર્ગદર્શન મુજબ અત્રેના સરકારી આયુર્વેદ દવાખાના, જનરલ હોસ્પિટલ, મોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા આજરોજ તા. 30/10/2021 ના કષ્ટભંજન હનુમાન મંદિર, કુબેર નગર, મોરબી મુકામે છઠ્ઠા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન, સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ. સાથે ‘ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ’ આયુર્વેદના પ્રયોજનને સાર્થક કરતા યોગાસન પણ લોકોને શીખવવામાં આવ્યા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દવાખાનાના સ્ટાફ તેમજ ANARDE Foundation દ્વારા પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો. જનતાએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો.

Related posts

*મોરબી જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત ના દીવંગતો ના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું*

editor

*HELLO MORBI NEWS: મોરબી:દસનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન: તારીખ ૨૩-૨-૨૦૨૫ ને રવિવારના રોજ મોરબી ખાતે યોજાશે*

editor

Leave a Comment