• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ખાતે બ્રહ્મદેવ સમાજ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર અશ્વિન બી આશા ધ્રોલજામનગર ના આંગણે “બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર જિલ્લા યુવા શહેર અને મહિલા પાંખ દ્વારા આયોજીત “સરસ્વતી સન્માન ” નો ભવ્ય કાર્યક્રમ નુ આયોજન કરેલ જે અંતર્ગત આ કાર્યક્રમ માં જામનગર ના ધો. ૧૦ અને ધો. ૧૨ ના તેજસ્વી તારલાઓ નુ સન્માન કરવામાં આવ્યુ હતુ કાર્યક્રમ બાદ સમૂહ મહા પ્રસાદ નું આયોજન અને બે દિવસ માટે ભવ્ય રાસ ગરબા બાય બાય નવરાત્રી અંતરગત હેઠલ રાખવા મા આવેલ

 

Related posts

*HELLO MORBI:શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ સોંડિયા ખાતે નવીન બોરવેલ બનાવવા કરાયું મૂહુર્ત*

editor

*HELLO MORBI NEWS:મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોરની પ્રેમાળ પુત્રીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી*

editor

*HELLO MORBI:મોરબીની જાંબુડીયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી મહાશ્રમદાન અભિયાનમાં જોડાયા*

editor

Leave a Comment