• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન તારીખ 16 થી 22 કરાયું*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા………….જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ટ્રસ્ટના સમસ્ત ભક્તો અને શિષ્યગણ દ્વારા શ્રી સાકેત વાસી શ્રી 1008 મહંત શ્રી શત્રુઘ્ન દાસજી બાપુ ગુરૂ વ્રજ મહોનદાસજી ની ચોથી પૂણ્યતીથી નિમિત્તે મહંત શ્રી સુતીક્ષણદાસજી મહારાજ દ્વારા આગામી તા.16 થી 22 દરમિયાન શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને તા.20 મીના રોજ સાધુ સંતો નો ભંડારા નું અને વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી કનુબાપુ રાજગુરૂજી શ્રી રઘુવીર ધામઆશ્રમ..કોસમડી(સુરત).વ્યાસ પીઠ બિરાજી અમૃતવાહીની ભાગવત કથા નું સંગીતમય શેલી માં રસપાન કરાવશે…..

મહંત શ્રી સુતીક્ષણદાસજી મહારાજ..શ્રી રામ સેવા આશ્રમ ખીરી…………………………….

 

Related posts

*HELLO MORBI:રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનની અનડિટેકટ મોટર સાયકલ ચોરી ડિટેક કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી તાબેના લખધીરપુર ગામે ગૌ સેવાના લાભાર્થે શુક્રવારે રા’નવઘણ નાટક ભજવાશે*

editor

*HELLO MORBI:ટંકારા: અમરાપર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment