• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: ભાજપની ગૌરવ યાત્રા આવતીકાલે ચાર વાગ્યે મોરબી આવી પહોંચશે*

આવતીકાલે તારીખ 14-10-2022 ને શુક્રવારે સવારે 9:00 કલાકે ટંકારા તાલુકાના નેકનામ ગામેથી આપણા જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થશે જેમાં માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષજી ગોયલ સહિતના અગ્રણીઓ જોડાશે અને આ યાત્રા મોરબીમાં સાંજે 4:00 કલાકે નેહરુ ગેટે પહોંચશે ત્યાં જાહેર સભા પણ સંબોધન કરશે તેમજ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે તેમજ નીચેના રૂટ મુજબ જિલ્લામાં યાત્રામાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા તેમજ શ્રી ભરતભાઈ બોઘરા સાથે પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ શ્રી ધનસુખભાઈ ભંડેરી તેમજ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સાથે મહામંત્રી તથા જિલ્લા ના સર્વે હોદ્દેદારશ્રીઓ સાથે જોડાશે આ ગૌરવ યાત્રાનું સ્થળ અને સમય નીચે મુજબ રહેશે જેની સર્વે મિત્રોએ નોંધ લેવી

 

 

યાત્રાનો રૂટ અને સમય આ મુજબ છે

 

 

દહીસરડા- સવારે 9:30 કલાકે સ્વાગત

નેકનામ – સવારે 9:50 કલાકે સ્વાગત

પ્રભુનગર (મીતાણા) સવારે 10:20 કલાકે સ્વાગત

ટંકારા સવારે 10:50 કલાકે સ્વાગત

લજાઈ સવારે 11:30 કલાકે સ્વાગત

હડમતીયા બપોરે 12:00 કલાકે સ્વાગત

જડેશ્વર (કો) બપોરે 1:00 કલાકે સ્વાગત

રતિદેવડી બપોરે 1:20 કલાકે સ્વાગત

વાકાંનેર બપોરે 1:40 કલાકે સ્વાગત

ઢુવા બપોરે 3:00 કલાકે સ્વાગત

મકનસર બપોરે 3:20 કલાકે સ્વાગત

લીલાપર બપોરે 3:45 કલાકે સ્વાગત

રવાપર ચોકડી: સાંજે 3:45 કલાકે સ્વાગત

મોરબી નેહરુ ગેટ સાંજે 4:00 કલાકે સ્વાગત અને જનસભા

ગેંડા સર્કલ સાંજે 6:05 કલાકે સ્વાગત

મહેન્દ્રનગર સાંજે 6:30 કલાકે સ્વાગત

ઘૂંટુ સાંજે 7:00 કલાકે સ્વાગત

નીચી માંડલ રાત્રે 7:30 કલાકે સ્વાગત

ચરાડવા રાત્રે 8:00 કલાકે સ્વાગત

સુંદરગઢ રાત્રે 8:30 કલાકે સ્વાગત

માનસર રાત્રે 8:40 કલાકે સ્વાગત

તેમજ હળવદ ખાતે રાત્રે 9:00 કલાકે જનસભા તેમજ રાત્રિ રોકાણ યોજાશે

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગે.કા. એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન* *સાથે એક ઇસમને કુલ કિ.રૂ. ૧,૦૮,૫૨૫/-ના મુદામાલ સાથે પકડી પાડતીક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*વાંકાનેરના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી બરતરફપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું કડક પગલું : વાંકાનેર ભાજપમાં સોપો*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment