• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લતીપુર:ધ્રોલ ના લતીપુર ગામે કિશાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….આજ રોજ નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગર દ્વારા કૉમ્પ્રેહેનસીવ.હોટીકલચર.મિશન મધમાખી.કમલમ(ડ્રેગન ફ્રુટ) અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઈક્રો ફ્રુડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત એક દિવસય ખેડૂત પરીસવાદનું આયોજન મનોકામના હનુમાનજી મંદિર ગામ.લતીપર..તા.ધ્રોલ ખાતે કરવામાં આવેલ.જે કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક એચ.બી.પટેલ..નાયબ ખેતી નિયમક તાલીમ બી.એમ.આગઠ.. લતીપર ફાર્મર પ્રોડ્યુસર કંપની ચેરમેન જયતિભાઈ રામાણી(ભગત)..લીડ બેન્ક SBI મેનેજર દીક્ષિત ભટ્ટ..બાગાયત અધિકારી ધ્રોલ વી.એચ.નકુમ..બાગાયત અધિકારી જામનગર આર. વી ચૌહાણ..બાગાયત અધિકારી જામ જોધપુર એસ.ડી.રાઠોડ.. ખેતી અધિકારી KVK હિતેસ ગોધાણી..ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા જીગ્નેશ પટેલ..GAIC મેનેજર હિતેસ પેઢડિયા..વિસ્તરણ અધિકારી ધ્રોલ જીવાભાઈ શિયાર..કિસાન સંઘના પ્રમુખ રાજકોટ દિલીપભાઈ સખીયા..PMFI.DRP મનીસ માયાણી..હાજર રહી.ખેડૂતો ને લઘુ ઉધોગ.વેલ્યુએડિસન.કોમ્પેહેન્સ્ટિવ.હોટ્રીકલ્ચર .મધમાખીપાલન કમલમ (ડ્રેગન ફ્રુટ).અને પ્રાકૃતિક ખેતી વિષે માહિતગાર કરી ખેડૂતો ને યોજનાનો લાભ લેવા જણાવેલ……..

 

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ડી.કે પટેલ (રંગોલી લેમિનેટ્સ-હ. કાંતિભાઈ ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૦૨ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીનઉપરથી જેલ ફરારી થયેલ કેદીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી જેલ હવાલે કરતી એલસીબી*

editor

*HELLO MORBI:યુ.પી.વી. કન્યા વિદ્યાલય જોડિયા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment