• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

મોરબી તા,૩૧ શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેમના આત્મા ને શાંતિ મળે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તા.૩૧/૧૦/૨૦૨૨ ને સોમવાર ના રોજ સાંજ ના સાત વાગ્યે કેન્ડલ માર્ચ યોજેલ . આ કેન્ડલ માર્ચ ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં મોરબી ના નગરજનો વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી. મોરબી કોંગ્રેસ આગેવાનો, હોદેદારો તથા કાર્યકર ભાઇઓ બહેનો અને મોરબી ના લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં હાજર રહી મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી .

 

તારીખ : ૩૧/૧૦/૨૦૨૨ સોમવાર

સમય .સાંજે ૭ : ૦૦ કલાકે

સ્થળ : નહેરુ ગેટ ચોક,

મોરબી

 

જયંતિભાઈ જે પટેલ

પ્રમુખ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્ન નું આયોજન*

editor

*HELLO MORBI:નવયુગ કૉલેજમાં ચાલતા કોઇપણ કોર્સમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ માટે ફ્રી બસ સુવિધા*

editor

મુલાકાત:એઈમ્સની ટીમ રાજકોટની મુલાકાતે, રાજકોટ એઈમ્સના ઓફિસર સાથે બેઠક, આગામી સમયમાં વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરી

Hello Morbi

Leave a Comment