• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ ચાલતી ભાગવત સપ્તાહ માં મોરબીના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા નરેન્દ્ર બાપુ*

ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી

નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું

રાજકોટ, તા. 31 : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી નરેન્દ્રભાઇ સોલંકી આયોજીત ભાગવત સપ્તાહમાં આજે સૌએ મળીને મોરબીની પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. નરેન્દ્રબાપુ, વકતા રામેશ્વરબાપુ હરીયાણી અને મોટી સંખ્યામાં શ્રાવકોએ બે મીનીટનું મૌન પાળ્યું હતું. અકાળે મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને પરિવારો પર પણ શ્રી આવી પડેલી આફતમાં ભગવાન હિંમત આપે તેવી યાચના કરી શોક વ્યક્ત કર્યો હતો

Related posts

*HELLO MORBI:*શ્રી જલારામ મંદિર-મોરબી સ્થિત જલિયાણેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજાશે.*

editor

*HELLO MORBI NEWS:શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો*

editor

*પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment