• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આમરણ: ગ્રામ પંચાયતના સરપંચ અને બેંક ઓફ બરોડા ના મેનેજર સિંહાની પ્રશંસનીય કામગીરી*

આમરણ છેલ્લા ઘણા સમયથી બેંક ઓફ બરોડા ના એટીએમ બંધને લઈને લોકો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા હતા આમરણ ગ્રામ પંચાયતના સરપંચે એટીએમ તાત્કાલિક ચાલુ કરવા અને મુદ્દે બેંક ઓફ બરોડા ના મેનેજર શ્રીસિંહા સાહેબે સરપંચની રજૂઆતના પગલે તંત્રને તાકીદ કરી યુદ્ધના ધોરણે એટીએમ મશીન ચાલુ કરાવ્યું અને લોકોએ રાહતનો શ્વાસ  અનુભવ્યો

Related posts

*માંગરોળ શેરિયાજ બારા ની જેટીની માગણી ગુજરાત સરકારે સ્વીકારી*

Hello Morbi

*ટેટોડા ગૌશાળાની વિકટ પરિસ્થિતિ અનુસંધાને ડીસા જલારામ મંદિર ખાતે યોજાઈ આપાતકાલીન મહત્વની બેઠક*

Hello Morbi

*વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી ના ભાગરૂપે એચ.આઈ.વી.ના દર્દીઓને ન્યુટ્રીશ્યિન કીટ અપાઈ*

Hello Morbi

Leave a Comment