• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ૬૫-મોરબી માળિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર વિવેક મિરાણી (બબલુ) મોરબી નગર દરરોજાના ચોકમાં સાંજે સભા સંબોધન કરશે*

મોરબી તા.24 : ગુજરાત સાથે સાથે મોરબીમાં ચૂંટણીનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે ત્યારે સંસાર જીવનમાં નવી ઇનિંગ ચાલુ કરનાર વિવેક ઉર્ફે બબલુ મીરાણી આજે નગરદરવાજા ચોકમાં જાહેર સભા સંબોધવાના છે.

આજે સાંજે મોરબી નગરદરવાજા ચોકમાં અપક્ષ ઉમેદવાર બબલુભાઈ મીરાણી મોરબીની સમસ્યાને લઈને એક જાહેર સભાનું આયોજન કરી રહ્યા છે આ જાહેર સભામાં મોરબીની સમસ્યાથી લઇ પુલ હોનારતમા મૃતકને ન્યાય માટે લડતના મંડાણ પણ આજે કરશે તો જાહેર જનતાને આમન્ત્રણ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:અધ્યયન મંડળ દ્વારા વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરાયુ*

editor

*જોડીયા ના હડીયાણા ગામ ખાતે રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કેમ્પ યોજાયો*

Hello Morbi

*સજનપર ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકોનો ભયંકર ત્રાસ દરરોજ ડમ્પરમાં ભરેલ મેટલ રોડ ઉપર વેરણ છેરણ થતી હોય લોકો અકસ્માતનો ભોગ બને છે*

Hello Morbi

Leave a Comment