• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિસ્તારના પ્રવાસ દરમિયાન ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને સમર્થન મળી રહ્યું છે*

હાલ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને મોરબી માળિયા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોમાંથી મળતો સારો પ્રતિસાદ

 

મોરબી માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ગ્રામ્ય વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અમૃતિયા પરિવાર દ્વારા થયેલા સામાજિક, રાજકીય સેવાકાર્યોની મોરબી માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાંના લોકોએ નોંધ લેતા આ ચૂંટણીમાં તેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને મોરબી માળિયા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મોરબી માળિયા બેઠકના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા તેમના સમર્થકો સાથે આજે મોરબી માળિયા ના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરીને જબજસ્ત પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેઓ આજે સવારથી આખો દિવસ દરમિયાન તેમના સમર્થકો સાથે છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સહિતના ગામોના પ્રવાસે છે અને તેઓ ગામે ગામ ફરીને તેઓ જનમત કેળવી રહ્યા છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નિઃશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ કેમ્પનિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા*

editor

*અમદાવાદમાં રીક્ષા એકતા યુનિયન દ્વારા અનોખી જાગૃતિ અભિયાન શરૂ કરાઈ*

Hello Morbi

*HELLO MORBI: ૨૭ ઓક્ટોબરના રોજ ટંકારા ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment