• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા રઘુવંશી ક્રાંતિ મંચ ના મહિલા અગ્રણી*

*સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષિણી ની પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી*

 

સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષીણી ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રી રઘુવંશી ક્રાંતિ મંચ ના મોરબી જીલ્લા ના મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા ધર્મપત્નિ ધીરજબેન દક્ષિણી દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*છાછર ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું કોમી એકતા અને ભાઇસારા સાથે અનાવરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*પંદર વર્ષનું લગ્ન જીવન તૂટતાં બચાવી પતિ પત્ની નું સુખદ સમાધાન કરાવતી મોરબી અભયમ ટીમ*

Hello Morbi

*શાંતિધામ ડીસા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલ સરકારી દવાખાનું*

Hello Morbi

Leave a Comment