• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન ના ફોર્મ વિતરણ અંગે ની જાહેરાત* 

 

મોરબી જિલ્લા ના શ્રી રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી(મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન વિ સં ૨૦૭૯ મહાવદ ૮ તારીખ ૧૪|૦૨|૨૦૨૩ મંગળવાર ના રોજ ૧૧ દિકરીઓ ના સમુહ લગ્ન નુ આયોજન કરવા મા આવેલ છે મોરબી જિલ્લા ના રામાનંદી સાધુ સમાજ ની દિકરીઓ નો જ સમાવેશ કરવા મા આવશે અને આર્થિક પરિસથિતિ નબળી હોય તેવા પરિવાર તેમજ માતા પિતા વગર ની દિકરી વિધવા ની દિકરી ઓ ને ધ્યાન મા લઈ ૧૧ દિકરીઓ ના સમુહ લગ્નમા સ્થાન આપવા મા આવસે 

      સમુહ લગ્ન ના ફોર્મ મા આપેલ સુચના ઓ ને અનુસરવા નુ અને પાલન કરવા નુ રહેશે

 

ફોર્મ વિતરણ

તારીખ ૧૦|૧૨|૨૦૨૨ થી ૩૧|૧૨|૨૦૨૨

 

ફોર્મ એકજ દિવસે જમા કરાવવા નુ રહેશે 

ફોર્મ જમા કરાવવા ની તારીખ

૦૮|૦૧|૨૦૨૩ રવિવાર 

સમય સવારે ૧૦|૦૦થી ૦૧|૦૦ સુધી 

બપોર બાદ ૦૪|૦૦થી ૦૬|૦૦ સુધી 

તે પછી ફોર્મ સ્વીકારવા મા આવશે નહી 

સમુહ લગ્ન ના આયોજનમા કોઈ પણ પ્રકાર ના ફેરફાર નો હક્ક સમિતી ને આબાધિત રહેશે 

અધ્યક્ષ શ્રી 

મનિષભાઈ દેવમુરારી

9978615594

 પ્રમુખ 

ભક્તીરામ ભાઈ નિમાવત 

9979999098

મંત્રી ભરતભાઈ નિમાવત 

 

ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે નુ સરનામુ કાર્યાલય

શ્રી રામાનદી સાધુ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લા 

ખાખી ની જગ્યા પસંદ ચા ઉપર 

 નવાડેલા રોડ મોરબી

Related posts

*HELLO MORBI:મોરબી પહેલા બન્યું રામમય, પછી બન્યું યોગમય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લાયન્સ ક્લબ મોરબી સિટી તેમજ ક્રિષ્નાચેરિટેબલ&એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત પ્રોજેકટ સંપન*

editor

*HELLO MORBI NEWS:મોરબી: આયુષ હોસ્પિટલ ટીમ દ્વારા મણકાની ગાદીની સફળ સર્જરી કરાઈ*

editor

Leave a Comment