• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા: હિન્દુત્વ નવનિર્માણ સંઘના પ્રમુખ યોગીરાજસિંહ નો આજે જન્મદિવસ*

ટંકારા: તા ૨ (*નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા*) ઉંમર ભલે વે નાની પણ કાર્યો અખંડ ભારત ના સ્વપ્ન ને સાહકાર કરતા, છેતો યુવાન પણ ગણાય છે ટંકારા ના હિન્દુ સમાજ નો મુખ્ય આગેવાન અને મોરબી ના લોકપ્રિય યુવા અગ્રણી યોગીરાજસિંહ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ

શ્રેષ્ઠ યુવા નેત્રુત્વ કહી શકાય કે ટંકારા માં વસવાટ કરતા દરેક લોકો જેને કોઈ પણ જાત ના પ્રશ્નો હોય ત્યારે તેના મુખે પહેલું નામ નીકળે “ બાપુ ” તરીકે જાણીતા અને મૂળ રસનાળ ગામ ના વતની અને હિન્દુત્વ નવનિર્માણ સંઘ ના પ્રમુખ અગ્રણી અને યુવા વર્ગ માટે છે પ્રેરણા નું પ્રતીક યોગીરાજસિંહ જાડેજા તેના દ્વારા ટંકારા માં બહેનો ના પ્રશ્નો અને સુરક્ષા માટે નારી શક્તિ અને ભાઈઓ માટે યંગ લીડર્સ નામ થી ગ્રુપો ચલાવે છે જેમાં કોઈ પણ વ્યક્તિ ને કોઈ મદદ ની જરૂર હોય તો લોકો તેને મળતા હોય છે જ્યારે પ્રતિસાદ ની વાત કરીએ તો જાણવા મળ્યું કે આ યુવા પોતાના પરિવાર જેમ લોકો ને સહભાગી થતો જણાય છે નારી સુરક્ષા , નારી સશક્તિકરણ , તેમજ તેઓ દ્વારા અનેક પ્રજા ના હિત ના કાર્યો ચલાવવા માં આવે છે તદઉપરાતં ટંકારા માં આ ટીમ કાર્યરત થયા બાદ અહીં ના સ્થાનિકો માને છે કે ટંકારા માં સ્ત્રીઓ ને હેરાનગતિ ના બનાવો નહિવત્ છે શરૂઆત ના સમય માં જે બનાવો સામે આવ્યા તેના પ્રતિસાદ માં આ ટીમો દ્વારા જડબા તોડ જવાબો આપવામાં આવ્યા હતા જે કારણે આજે ટંકારા માં આવા બનાવો સજળ બંધ થઈ ગયા છે હાલ માં પણ તેઓ ટંકારા માં દર મહિને એક જાહેર સભા યોજે છે જેમાં ટંકારા તેમજ આસ પાસ ના વિસ્તારો ના બહોળી સંખ્યા માં હિન્દુ ભાઈઓ બહેનો હાજર રહે છે ત્યાં કોઈ ને પ્રશ્નો હોય તો જાહેર માં પણ કહી શકે છે અને લોકો નું માનવું છે કે ત્યાં દરેક ના પ્રશ્નો ને વાચા મળે છે હાલ માજ HNS ના નેતૃત્વ હેઠળ સાબરકાંઠા જિલ્લા માં સ્થિત રતનપુર (સુકા આંબા) ખાતે ગુરુકુળ પણ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં વિધાર્થીઓ ને વિના મૂલ્યે પૌરાણિક ગુરુકૂળ પદ્ધતી થી પૂર્ણ સમય શસ્ત્ર શાસ્ત્ર ના પાઠ શીખવવા માં આવે છે જે થી આપણી સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચે યોગીરાજસિંહ દ્વારા અનેક નવી પહેલ શરૂ કરી છે જેમકે અખંડ કીડિયારું કરવા આવે છે જે નવ ધાન માંથી બને છે અને તેમાંથી કીડીઓ ૪ થી ૫ મહિનાઓ સુધી પોતાના ખોરાક માટે ઉપયોગ કરે છે તેમજ વૃક્ષારોપણ, પક્ષીઘર નું વિતરણ, વૃક્ષ વિતરણ, પશુ પક્ષી માટે અમુક સમયે ખોરાકપાણી ની વ્યવસ્થા કરાવવી બીમાર પશુ પક્ષી ને જરૂરી સેવા પ્રદાન કરે છે હજારો વંદન વીર

Related posts

*મોરબી શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ ક્રાઉનસિલર ભાવેશભાઈ કણઝારીયા નો આજે જન્મદિન*

Hello Morbi

*બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

Hello Morbi

*શ્રી હડીયાણા કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ*

Hello Morbi

Leave a Comment