• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના માટેલધામ ધામ મંદિરે મોરબી જિલ્લા ના ધારાસભ્યશ્રી ઓ દ્વારા ધ્વજા રોહ‌ણ, અને મહા પ્રસાદ નું આયોજન કરાયું હતુ*

 

આજ રોજ સવારે 10 વાગ્યે માટેલ ધામ ખાતે મોરબી જિલ્લા ના ધારાસભ્ય શ્રી ઓ દ્વારા ધ્વજા રોહણ કરાયું હતું

જેમાં દસ હજાર થી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા
તેમજ ભવ્ય પ્રસાદ નું આયોજન કરવા માં આવ્યું હતું

Related posts

*ટંકારા;ગઈકાલે રમજાન** *ઈદ નું શાનદાર ઝુલુસ કોમી એકતા સાથે*

Hello Morbi

*HELLO MORBI:પડધરી:શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પડધરી વિસ્તારના દિવ્યાંગ બાળકો માટે દીપાવલી નિમિતે કપડાં વિતરણ કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા : ટંકારા રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ સેજપાલનો આજરોજ જન્મદિવસ*

editor

Leave a Comment