• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,રાજકોટ ગ્રામ્ય*

પડધરી પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,રાજકોટ ગ્રામ્ય

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબનાઓએ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન દારૂ-જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે સુચના તથા એલ.સી.બી.આર.આર.ના પોલીસ ઈન્સપેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ તથા પો.કોન્સ.નેમીષભાઈ મહેતા તથા મનોજભાઈ બાયલ ને મળેલ હકિકત આધારે પડધરી પારસ સોસાયટી પળધેશ્વર મહાદેવના મંદીર પાસે ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ ની હેરાફેરી કરતા જથ્થા સાથે ચાર ઈસમોને કુલ રૂ.૭,૩૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામા આવેલ છે.

હસ્તગત કરેલ આરોપી

(૧) ધવલ ઉર્ફે શીવ બકુલભાઇ વડનગરા રહે.કિર્તીધામ સોસાયટી શેરી નં.૧ ભવાની ચોક

દેવપરા મેઇન રોડ રાજકોટ (૨) ભેરૂસીંહ ગણેશ રાવત મીણા જાતે માલાવત ઉવ.૨૬ ધંધો મજુરી રહે.કેવલપુરા ગામ

તા.બડીસાદડી જી.ચિતોડ રાજ્ય રાજસ્થાન

(૩) અકરમ અબાસભાઇ જરગેલા જાતે પીંજારા ઉવ.૩૫ ધંધો ડ્રાઇવર રહે.ચુડાગામ

ગુલાબનગર સોસાયટી તા.ચુડા જી.સુરેન્દ્રનગર

(૪) કિશનલાલ મનોહરસીંહ મીણા જાતે બુજ ઉવ.૨૪ ધંધો મજુરી રહે.વજીરાબાદ પાલોદ

ગામ તા.ડુંગલા જી.ચિતોડ રાજ્ય રાજસ્થાન

કબ્જે કરેલ મુદ્દામાલ

જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂ ની બોટલો નંગ ૫૧૬ કી.રૂ.૨,૧૬,૩૦૦/- મોબાઇલ ફોન – ૨ કી.રૂ.૨૦,૦૦૦, હોન્ડા સીટી ફોર વ્હીલ કાર રજી.નંબર જી.જે.૦૩.એફ.ડી.૦૯૮૫ તથા મારૂતી સુઝીકી અલ્ટો કાર રજી.નંબર જોતા જી.જે.૨૭.ડી.એમ.૨૮૬૮ મળી કુલ રૂ.૭,૩૬,૩૦૦/-

કામગીરી કરનાર ટીમ :- રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, તથા પો.સબ.ઈન્સ. શ્રી

એચ.સી.ગોહિલ,ડી.જી.બડવા તથા પો.હેઙ.કોન્સ. રવિદેવભાઇ બારડ, તથા પો.કોન્સ.મનોજભાઈ બાયલ,નેમીષભાઈ મહેતા,રસીકભાઈ જમોડ,અનીરૂધ્ધસિંહ જાડેજા…

Related posts

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ની આમ જનતાને કરેલી મદદને દાતારી ગણાવતા ધારાસભ્ય અમૃતિયા ને વળતો જવાબ આપવા જિલ્લા પંચાયત ના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા પ્રેસ કોંફ્રરન્સ યોજવામાં આવી*

editor

*HELLO MORBI:ટંકારા 15 વર્ષથી નિસ્ઠા પૂર્વવક કામગીરી કરતા* *ઇમર્જન્સી108 ના* *પાયલોટ સલીમ ભૂંગર નું સન્માન કરાયુ*

editor

Leave a Comment