• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: 33 માં રાષ્ટ્રીય સલામતી માર્ગ સપ્તાહ ૨૦૨૩: અંતર્ગત મોરબી આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજયો હતો જેમાં ૫૧ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું*

મોરબી તા ૧૭ આજરોજ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ આરટીઓ કચેરી ના એ આરટીઓ શ્રી પ્રજાપતિ સાહેબ ના નેતૃત્વમાં રોડ સેફ્ટી ૨૦૨૩ અંતર્ગત મોરબી
આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું

આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબી આરટીઓ કચેરીના તમામ હોદ્દેદાર અધિકારીઓ, કર્મચારીઓ, સિક્યુરિટી સ્ટાફ, પીયુસી સેન્ટરના લોકો, ડ્રાઇવિંગ સ્કૂલ બસના સ્ટાફ ના લોકો, તેમજ મોરબી ટ્રાફિક પોલીસના સ્ટાફ ના પી.એસ.આઇ સહિતના સ્ટાફના આ કેમ્પમાં જોડાયા હતા અને પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું. જેમાં કુલ મળી અને બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું

આ કામગીરીને સફળ બનાવવા માટે મોરબી આરટીઓ કચેરી સ્ટાફના તમામ કર્મચારીઓ અને અધિકારી ઓ જોડાયા હતા

Related posts

*જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા જોડીયા ની chc તથા આર્યુવેદિક હોસ્પિટલ ખાતે દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:નવયુગ વિદ્યાલયને સફળતા પૂર્વક પચીસ વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબેલીની ઉજવણી કરશે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કર્મચારી ઓએ જાણવાજોગ સમાચાર*

editor

*મોરબી સિરામિક ઉદ્યોગકારો ના લાબા સમય થી લટકતા NDF ના પ્રશ્નોને વાચા અપાવતા સાંસદ કુંડારીયા અને ધારાસભ્ય દેથરીયા*

editor

Leave a Comment