• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા જોડીયા ની chc તથા આર્યુવેદિક હોસ્પિટલ ખાતે દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ.. હડિયાણા*જોડીયા બક્ષીપંચ મોરચો*

 

તા.02 ઓગસ્ટ ના રોજ ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનાં જન્મદિવસ તથા વિજયભાઈ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા નિમિત્તેની ઉજવણી નિમિત્તે માન. પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના માર્ગદર્શન મુજબ અને બક્ષીપંચ મોરચાના માનનીય પ્રદેશ પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડની સૂચના અનુસાર અને જામનગર જિલ્લા સંગઠન અને જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા ઘ્વારા જોડિયાની CHC તથા આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ -વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી મા જોડિયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા. જિલ્લા બક્ષીપંચ મંત્રી હાર્દિકભાઈ લીંબાણી, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ વલ્લભભાઈ ગોઠી, પૂર્વ મહામંત્રી ભરતભાઈ ઠાકર , તાલુકા પંચાયત સદસ્ય મંગાભાઈ ધ્રાંગિયા, જોડિયા તાલુકાના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ મેઘજીભાઈ ધ્રાંગિયા, જોડીયા ભાજપના સક્રિય કાર્યકર જીગ્નેશભાઈ પીઠડીયા તથા પુનિતભાઈ ભટ્ટ તેમજ સુખદેવ સિંહ જાડેજા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા….

 

Related posts

*ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS: ચોરી, વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

*મૌલાના મોહમ્મદ કલીમ સિદ્દીકી અને અન્ય ઉલેમા સાહબો અને નિર્દોષ લોકોને તત્કાલ મુક્ત કરવા રજૂઆત સાથે દેખાવ પ્રદર્શન કરાયું!*

Hello Morbi

Leave a Comment