• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO મોરબી સિરામિક ઉદ્યોગની પાવર કોસ્ટ નીચી સપાટી એ લાવવા માટે ના સોલાર પ્રોજેક્ટ ને NOC ઈશિયું કરાયું*

સીરીમીક ઉઘોઁગમા પીજીવીસીએલનો પાવર વપરાશ મોટા પ્રમાણમા વપરાતો હોય છે જેની સામે આપણા ડાયરેક્ટ હરીફો ચાઈનાની ઉન્ડસ્ટ્રીઝને તેમની સરકાર દૃારા સપ્લાય થતો પાવરનો દર આપણા કરતા નીચો હોવાથી ચાઈના સામે હરિફાઈની દુનીયામા ટકી રહેવા માટે સીરીમીક ઉઘોઁગકારો તેમની પ્રોડક્શન કોસ્ટને નીચી લાવીને ચાઈના સામે વિશ્ર્વના માકેઁટમા ટકી રહેવા તમામ પ્રયત્નો કરતી હોય છે જેમા પાવર કોસ્ટ નીચી લાવવા માટે વિંગમીલ અને સોલાર પ્રોજેક્ટ પણ સીરામીક ઉઘોઁગકારો દૃારા સ્થાપવામા આવતા હોય છે જે પૈકી મોરબી સીરામીકની તેમજ અન્ય કંપનીઓએ અમરેલી જીલ્લામા વિંગમીલ સ્થાપવા માટે તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ કરીને તેમના પ્રોજેક્ટમા આગળ વઘેલ પરંતુ તે માટે ફોરેસ્ટ ડીપાટઁમેન્ટનુ NOC લેવાનુ રહેતુ હોય છે જે બે ત્રણ મહિનાથી NOC આપતા ના હોવાથી મોરબી સીરામીક એસોસીએસન દૃારા સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબને રજુઆત કરતા તેઓએ ત્વરિત ફોરેસ્ટ ડીપાટઁમેન્ટમા ફોન કરીને NOC બાબતે સ્પષ્ટ સુચના આપતા તુરંત જ ફોરેસ્ટ ડીપાટઁમેન્ટ દૃારા NOC ઈશ્યુ કરી આપેલ આ તકે મોરબી સીરામીક એસોસીએસન સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ફરીયાદ મળ્યા ના બે જ કલાક માં મહેન્દ્રપરા ખાતે સફાઈ હાથ ધરાવતા મોરબી મહાનગરપાલીકા ના ભાજપ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર*

editor

*શ્રી હડિયાણા કન્યા શાળાને હેન્ડ સેનિટાઇઝર સ્ટેન્ડનું દાન*

Hello Morbi

*જીઆરડીજવાન નો આજે જન્મદિવસ નિમિત્તેશુભેચ્છા*

Hello Morbi

Leave a Comment