• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર દ્વારા માઁ આશાપુરા ના પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ યોજાશે*

*ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે યોજાનાર કેમ્પ માં પદયાત્રિકો માટે ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવા ની સુવિધા ઉપરાંત મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે.*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરા ની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ નુ આયોજન કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા તા.૨૦-૯-૨૦૨૨ થી તા.૨૫-૯-૨૦૨૨ દરમિયાન ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે ભવ્ય સેવા કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવા ની સુવિધા , મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. પદયાત્રા મા જતા પદયાત્રિકો ને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હીતેશભાઈ જાની- મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.

 

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગમા વપરાતા ગેસમા ઇમ્પોર્ટ ડ્યુટી માં તોતિંગ વધારો ઝીંકી દેતા દાઝ્યા પર ડામજેવી મોરબી સિરામિક ઉદ્યોગની સ્થિતિ*

editor

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી નો અભિવાદન સમારોહ યોજવા મા આવ્યો*

Hello Morbi

*જામનગર ખાતે બ્રહ્મદેવ સમાજ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment