• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના નવયુગ સંકુલમાં વન્ડર સ્ટાર એનયુલ ફંક્શન યોજાયું*

*WONDER STAR ANNUAL FUNCTION*
તારીખ:- 24/02/23 ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ:- 11- 12 કોમર્સ ના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં રાષ્ટ્રભક્તિ, ડ્રામા અને ગીત રજૂ કરવામાં આવેલ. આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાસર દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી.

Related posts

*નીલકંઠ વિદ્યાલય માં ધો -10 બોર્ડ ની પરીક્ષા આપતા 450 વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ પ્રણાલી મુજબ કુમકુમ તિલક કરી,મીઠાઈ ખવડાવીને સફળતા માટે શુભેચ્છા આપવામાં આવી…*

Hello Morbi

*HELLO MORBI:મોરબી રઘુવંશી સમાજ આયોજીત સમૂહ લગ્નમા છ યુગલો ઘરસંસાર માંડશે*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે*

editor

Leave a Comment