• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા: ડો વિજયભાઈ કાનાણી દ્વારા વિનામૂલ્યે સ્કીન રોગ ના નિદાન કેમ્પ યોજાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા……….આજ તા.25.09.2022 ના રવિવાર ના રોજ હડિયાણા ગામે ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો….

આ ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પમાં મૂળ હડિયાણા ગામના વતની અને હાલમાં મોરબી ખાતે તેમની હોસ્પિટલ ઘરાવે છે. તેવા ડો.વિજયભાઈ એલ.કાનાણી(MD સ્કીન)ચામડીના રોગ ના નિષ્ણાત ડોક્ટર છે. તેઓ મોરબી માં છેલ્લા 27 વર્ષ થી ચામડીના સર્વે રોગનું નિદાન અને સારવાર કરે છે. તેઓએ પોતાના વતન નું રૂણ ચૂકવવા માટે દર મહિના ના છેલ્લા રવિવારે સ્થળ. શ્રી ગોવાબાપાના મંદિરે હડિયાણા ખાતે રાખવા માં આવેલ છે. જેમાં આજે ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પમાં આશરે 130 જેટલા ચામડીના રોગ ના દર્દીઓને સમયસર ફ્રિ ચેકઅપ કરી ને જરૂરિયાત મદ દર્દીઓને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી. અને હવે પછી ના આગળના કેમ્પ ની તા. 30.10.22ના રોજ ઉપર મુજબ ની જગ્યાએ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે તો. દરેક ચામડીના રોગ ના દર્દીઓને લાભ લેવા વિનંતી છે.

 

Related posts

*ટંકારા માં મહોરમ નાં ત્યોહાર નિમિતે તિરંગા ની થીમ થી પુરજોર ત્યયારી*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા: હિન્દુત્વ નવનિર્માણ સંઘના પ્રમુખ યોગીરાજસિંહ નો આજે જન્મદિવસ*

editor

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ત્યાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ નો ચોથા દિવસની કથાનો સાર*

Hello Morbi

Leave a Comment