• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: *જે એનબી જ્ઞાન મંજરી વિદ્યાપીઠ બોટાદ* *અસ્મિતા ઉત્સવ 2023*

*JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ – બોટાદ*

*અસ્મિતા ઉત્સવ 2023*

તારીખ 25 ફેબ્રુઆરી રોજJNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ દ્વારા પોતાનો વાર્ષિક ઉત્સવ રાષ્ટ્ર પ્રેમ , મૂલ્ય શિક્ષણ અને ભારતીય પારંપારિક કલા સંસ્કૃતિ ના કથાનક ને લઇ શાળાની વિદ્યાર્થી પ્રતિભા એ અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમ બોટાદ DY.S.P. શ્રી.મહર્ષિ રાવલ સાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કર્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી. ડો.નાકરાણી સાહેબ ,ટ્રસ્ટી શ્રી.સિદ્ધાર્થભાઇ બગડિયા તથા બોટાદના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે સાથ શિક્ષણ,કલા સાંસ્કૃતિ તેમજ રમત ગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓને મોમેંટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાથો સાથ સમગ્ર કાર્યક્રમને નેશનેલ એવોર્ડ વિજેતા અને બોટાદ નું ઘરેણાં સમા શિક્ષક શ્રી પ્રવીણભાઇ ખાચર સાહેબે પોતાની આગવી શૈલી થી સમગ્ર કાર્યક્રમનું ઉતમ સંચાલન કર્યું હતું.અને વાલી ગણ અને આમંત્રિત મહેમાનોને પોતાની અસ્ખલિત ભાવવાહી શૈલી થી મંત્ર મુગ્ધ કરી દીધાં હતાં.

સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ વી.કે.મહેતા તેમજ સ્ટાફ મિત્રોએ સખત મહેનત કરી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર

Related posts

*જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ઘાંટવડ ગામનો વિદ્યાર્થી જયસ્વાલ રિધમ પાસ કરી ગામ નું ગૌરવ વધાર્યું*

Hello Morbi

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:મોરબી ના જાંબુડીયા ગામની સીમ માં ઢોર બાંધવાના વાડામાં પ્લા.ના કેરબા જમીનમાં દાટી તેમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment